Search This Website

Thursday, September 21, 2023

ઈ-રિક્ષા સબસિડી યોજના: સરકાર દ્વારા ઈ-રિક્ષા ખરીદવા પર 50000 રૂપિયાની સબસિડી,

ઈ-રિક્ષા સબસિડી યોજનાની વિશેષતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણને રોકવા માટે આ ગ્રીન ઈ-રિક્ષા યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
  • આ યોજના અંતર્ગત વાહન ચાલકો પેટ્રોલ કે ડીઝલના ઈંધણ વગર એટ્લે કે ઇલેક્ટ્રીક થી રિક્ષા એ માટે યોજના બહાર પાડવામાં આવી છે.
  • આ યોજનાનો સૌથી વધુ લાભ પેટ્રોલ અને ડીઝલના વધારે ખર્ચથી બચાવવા માટે આ યોજનાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
  • આ યોજના અંતર્ગત શ્રમ મંત્રાલયે બેરોજગાર લોકોને સબસિડી અને મુદ્રા લોન આપવાની શરૂઆત કરી છે.
  • આ રિક્ષાની કિંમત 1 થી 1.5 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
  • RTO વિભાગ દ્વારા લોકોને ઈ-રિક્ષા માટેના લાઇસન્સ જારી કરવાની શરૂઆત કરી દીધી છે.

યોજનાના ફાયદાઓ

  • સૌથી પહેલા તો પેટ્રોલ અને ડિઝલનો ઓછો ખર્ચ થશે.
  • દેશમાં પ્રદૂષણ ઓછું થશે.
  • ખર્ચ ઓછો થશે.
  • જાળવણી ખર્ચ ઓછો થશે.
  • એક વખતના ચર્જિંગ પર તમે 8 થી 10 કલાક સુધી ભારે કામ કરી શકો છો.
  • મુસાફરોને લઈ જવા, પરશનલ કામો માટે, કાર્ગો કરિયર તરીકે માટે તમે ઉપયોગ કરી શકો છો.


યોજના માટેની પાત્રતા

ઈ-રિક્ષા સબસિડી યોજના માટેની પાત્રતા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ સુધીને હોવી જરૂરી છે.
  • PM ઈ-રિક્ષા યોજનાનો લાભ લેનાર વ્યક્તિ પાસે બેન્ક ખાતું હોવું જરૂરી છે. તેમજ તેનું બેન્ક ખાતું આધારકાર્ડ સાથે લિન્ક થયેલું હોવું જોઈએ.
  • અરજદાર કોઈ બેન્ક દ્વારા ડિફોલ્ટર જાહેર થયેલો ન હોવો જોઈએ.
  • દેશનો કોઈ પણ નાગરિક આર્થિક રીતે બેરોજગાર હોય તો તે PM ઈ-રિક્ષા યોજનાનો લાભ લઈ શકે છે.
  • આ યોજના અંતર્ગત આર્જદારને દઇરેક્ટ ખાતામાં રૂપિયા આપવા આવશે. તેમજ અરજદાર 50,000 સુધીની સબસિડી મળવા પત્ર છે.

સબસિડી માટે જરૂરી આધાર પુરાવાઓ

  • વ્યક્તિનું આધારકાર્ડ
  • રહેઠાણનો દાખલો
  • આવકનો દાખલો
  • બેન્ક એકાઉન્ટ
  • લિન્ક થયેલ મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • ચૂંટણી કાર્ડ
  • રેશન કાર્ડ
  • ગાડી ચલાવવા માટેનું લાઇસન્સ
  • અરજીફોર્મ

અરજી કરવા માટે

  • PM ઈ-રિક્ષા સબસિડી યોજનાની અરજી કરવા માટે તમારે લેબર ડિપાર્ટમેંટ ઓફિસમાં જવું પડશે.
  • ત્યાર બાદ ત્યથી ઓફલાઇન અરજી પત્રક મેળવી લેવું.
  • હવે આ અરજી પત્રકમાં તમારું નામ, પિતાનુનાં, જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર જેવી અગત્યની વિગતો વ્યવસ્થિત રીતે ભરો.
  • ત્યાર બાદ ઉપર મુજબના તથા અન્ય માંગવામાં આવેલા જરૂરી આધાર પુરાવાઓ જોડો.
  • હવે શ્રમ મંત્રાલયમાં આ ફોર્મ સબમિટ કારવાઈ દો.
  • અધિકારી દ્વારા તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને જો તમે આપેલ તમ્મ શરતોનું પાલન કરેલ હશે
  • તો તમને PM ઈ-રિક્ષા સબસિડી યોજના માટે 50,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે.

ઈ-રિક્ષા સબસિડી યોજના


PM ઈ-રિક્ષા સબસિડી યોજનામાં કેટલા રૂપિયા સબસિડી મળે છે ?

PM ઈ-રિક્ષા સબસિડી યોજનામાં 50,000 રૂપિયા સબસિડી મળે છે ?

No comments:

Post a Comment