Fast info
News and informtion, Tech and Health tips, Education and job Guide
Read also
Search This Website
Friday, June 2, 2023
Scholarship information for diploma engineering and medical courses
Wednesday, May 31, 2023
Information on scholarship schemes available to students for study abroad; about National Scholarship Portal
There are several scholarship schemes available to students for studying abroad. These scholarships can provide financial assistance to cover tuition fees, living expenses, travel costs, and other related expenses. Here are some common scholarship schemes that students can explore:
1. Government Scholarships: Many governments offer scholarships to international students. Examples include:
- Fulbright Scholarships (United States)
- Chevening Scholarships (United Kingdom)
- Erasmus+ Program (European Union)
2. University Scholarships: Most universities have their own scholarship programs for international students. These scholarships are often based on academic merit, talent, or specific criteria set by the university.
3. Private Scholarships: Various private organizations, foundations, and corporations offer scholarships to students for studying abroad. These scholarships can be based on different criteria such as academic performance, field of study, nationality, or financial need. Some examples include:
- Rotary Foundation Global Grants
- Soros Foundation/Open Society Foundations
- DAAD Scholarships (Germany)
4. Country-Specific Scholarships: Some countries have scholarship programs specifically designed for international students. These programs promote cultural exchange and academic collaboration. Examples include:
- Australia Awards
- New Zealand Scholarships
- Canadian Commonwealth Scholarship Program
5. Subject-Specific Scholarships: Several organizations provide scholarships for students pursuing specific fields of study or research. These scholarships can be discipline-specific and aim to support students in their academic pursuits. Examples include:
- Rhodes Scholarships (various disciplines)
- Gates Cambridge Scholarships (all fields of study)
- Commonwealth Scholarships (various disciplines)
6. Non-Profit Organizations: Non-profit organizations and foundations offer scholarships to students based on specific criteria, such as community service, leadership skills, or social impact. Examples include:
- The Aga Khan Foundation
- The World Bank Scholarships Program
- The Wellcome Trust
It is important to thoroughly research and review the eligibility criteria, application process, and deadlines for each scholarship scheme. Additionally, consider reaching out to the international student office at your chosen university or contacting the relevant scholarship provider for detailed information and guidance.
how to apply National Scholarship Portal::
Monday, May 22, 2023
Buying online insurance; know the online insurance buying process
Sunday, May 21, 2023
Home remedies for different type of Illnesses
Saturday, May 20, 2023
SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ બાબત
SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો; ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10નું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે.
જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી ધોરણ 10 નું પરિણામ જોઈ શકશે.
SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ
પોસ્ટનું નામ | SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | ૭૯૪૦૦૩ આસપાસ |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | મેના ત્રીજા અઠવાડિયા |
વેબસાઈટ | www.gseb.org |
GSEB 10 Result SMS 2023
GSEB 10 Result SMS 2023: ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. એટલે કે GSEB 10નું પરિણામ 20મી મે સુધીમાં આવી શકે છે.SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો: ગુજરાત ધોરણ 10 રિજલ્ટ 2023, SMS દ્વારા મોબાઇલમાં મેળવો
જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી GSEB 10મું પરિણામ 2023 જોઈ શકશે.
GSEB SSC પરિણામ તારીખ અને સમય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલી હતી. નવીનતમ અપડેટ મુજબ GSEB SSC પરિણામ 20 મે 2023 સુધીમાં જાહેર થઈ શકે છે. એક વાત નોંધનીય છે કે GSEB 10મા પરિણામની ચોક્કસ તારીખ અને સમય બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યો નથી.
SMS દ્વારા મોબાઇલમાં મેળવો
- વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.
Tuesday, April 25, 2023
બેટરી પંપ સહાય યોજના 2023
બેટરી પંપ સહાય યોજના : કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
Battery Pump Sahay Yojana : આ આર્ટિકલના માધ્યમથી Kheti Vadi ni Yojana વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ વિશે માહિતી આપીશું. આ યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.
બેટરી પંપ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી
ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં ઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Subsidy માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે.
Table of Battery Pump Sahay Yojana
યોજના નું નામ | પાવર સંચાલિત પંપ સહાય યોજના |
Scheme Name | Battery Operated Spray Pump yojana 2022 |
અરજી કરવા માટે ની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
મળવા પાત્ર સહાય ની રકમ | નાનાસીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી અને અન્ય તમામ લાભાર્થી ને રૂ.8000/- ની સહાય |
ઉદેશ્ય | ખેડૂતો ના પાક સરક્ષણ માટે દવા છંટકાવ પમ્પ ખરીદવા પર સબસીડી |
વેબસાઈટ | @ ikhedut.gujarat.gov.in |
અરજી કરવા ની છેલી તારીખ | 21/03/2022 |
બેટરી પંપ સહાય યોજનાનો હેતુ
ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.
Eligibility for Battery Pump Sahay Yojana
ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- Battery Operated Spray Pump મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
બેટરી પંપ યોજનામાં સહાય ધોરણ
AGR-2 | પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ. 3000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે. |
RKVY- Control of PBW, WG & FAW | 50 % અથવા રુ.3000 ની મર્યાદામાં જે ઓછુ હોય તે લાભ મળશે. |
AGR-14 | પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે. |
AGR-3 | ખેડૂતોને આ સ્કીમમાં પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે. |
AGR-4 | આ સ્કીમમાં પાવર સંચાલિત સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે. |
Document of Battery Operated Spray Pump Scheme
- ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Importabt Link
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વહુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
Wednesday, April 19, 2023
Instagram Launches New Feature: Users Can Now Show 5 Links In Bio, Let's Know The Process Of Adding Links
Instagram Launches New Feature: Users Can Now Show 5 Links In Bio, Let's Know The Process Of Adding Links
Instagram users can now add up to 5 links in their bio. Meta CEO Mark Zuckerberg has given this information through his Instagram channel account on Tuesday. Earlier, users could add only one link in their bio.
However, without this feature many people add multiple links in bio through third party service 'Linktree'. Linktree gives its users the option to create webpages with multiple URLs (links). Users then add the link to that webpage to their Instagram bio.
All 5 links will only appear in Instagram
All links added in bio by Linktree are not visible in Instagram, but after this feature now all 5 links will be visible in Instagram. However, if someone visits your Instagram profile, they won't see all the links. Profile visitors will see an 'Other' option with a link. By clicking on it, the visitor will see all the links added by you.
How to add link in Instagram bio?
First open the Instagram app
Go to profile page
Then tap on Edit Profile option
Tap on the links option available below the bio
Now you can add links one by one with titles of your choice
What is bio?
We can think of the bio as an 'introduction line'. Hereby you have to tell about your profile. As everyone has an introduction, through which we introduce ourselves. Similarly, with the help of bio, we introduce our profile to the profile visitor.
અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી માહિતી રીપોર્ટ
Instagram has also enabled a cross-platform sharing service
Instagram has also recently enabled a cross-platform sharing service. After this, Instagram users will be able to share their reels and posts directly on other platforms including WhatsApp, Messenger.
Tuesday, March 28, 2023
Can you drink water in a copper vessel in heat?: It can increase the acidity, how much and when is it appropriate to drink it?
Can you drink water in a copper vessel in heat?: It can increase the acidity, how much and when is it appropriate to drink it?
She has been drinking water from a copper vessel ever since someone advised her to drink water from a copper vessel only a year ago. Is it proper to drink water in a copper pot in this heat? There is no reaction from eating and drinking in a copper vessel due to heat, right? Who should avoid eating and drinking in copper vessels? Today we will know the answer to all these questions in work news.
Question - What is Copper Charged Water?
Question - Why do people keep water in a copper pot and drink it?
- Answer - According to Jaggi Vasudev, founder of Isha Foundation, who is considered as a Guru,...
- Drinking water kept in a copper vessel keeps Vata, Kapha and Pitta under control in the body, which protects our body from many types of diseases.
- Copper is a type of mineral, which is essential for our body.
- It is loaded with anti-microbial, anti-inflammatory, anti-carcinogenic and anti-oxidant properties. Which can prove helpful in making hemoglobin and developing cells.
- Question - Can we drink copper water in hot weather?
- Answer - Yes you can drink water but, you have to be careful about certain things.
- First of all, do not drink water that has been kept for more than 8 hours.
- A healthy person should drink a maximum of 2 glasses of water a day in a copper vessel.
Question - What is the relationship between heat and copper water?
Question - Some people have a habit of drinking water in a copper vessel every year, is it right?
Hereditary disorders
Hyper acidity
Kidney patients
Heart related problems
- 1. Stomach problems – Gas, acidity, constipation and indigestion problems can be gradually relieved.
- 2. Detoxification – is the best way to flush out the body. It cleanses the blood, detoxifies the body. Blood volume increases.
- 3. Anti-inflammatory properties – It has anti-inflammatory properties. This relieves joint pain, reduces swelling.
- 4. Skin Beauty – Drinking copper water on an empty stomach flushes out toxins from the body, which is the cause of acne. It brightens the skin.
- 5. Kills Bacteria – Kills all the bacteria present in the water in the copper vessel. Due to which the risk of virus and infection is less. One cannot get sick soon.
- 6. Immunity Booster - The immune system of the body is strong. Copper generates energy as it boosts water. Controls hyper tension.
Main characteristics
- Bone related problems
- Muscle pain
- Weakness
- Kidney problem
- Abdominal pain
- Vomiting
- Excessive thirst
- Change in taste
- irritability
- Lack of concentration
Monday, February 27, 2023
Benefits of Carrots for Diabetes Patients & weight loss
Thursday, February 9, 2023
This recipe will soothe acidity or inflammation in the stomach in a pinch, its great importance in Ayurveda
Often a person gets nothing like stomach acidity or heartburn. In such cases, acidity controlling drugs are taken immediately.
- After acidity or heartburn, the chain does not fall anywhere
- Medicines that control acidity are taken immediately
- Medicines can only give you enough relief for a short time
Often a person gets nothing like stomach acidity or heartburn. In such cases, immediate acidity control drugs are taken, although these drugs may give you short-term relief, but there is a fruit, which has medicinal properties, which you use as a spice, but it is of great importance in Ayurveda. . This fruit is grown in Goa and Gujarat. Here we are talking about - Kokum. It looks like an apple, dried and used as a spice for a long time. Kokum has a cooling effect. Hence it is considered beneficial in diseases related to pitta dosha. Kokum is very beneficial if there is gas, inflammation or acidity in the stomach. Kokum is rich in essential vitamins like vitamin-A, vitamin-B3, vitamin-C and minerals like calcium, iron, manganese, potassium and zinc, good amount of folic acid, ascorbic acid, acetic acid, hydroxycitric acid. Contains acid and fiber. This fruit is used to prevent health problems like weight loss, heart disease, know some benefits of kokum.
Kokum is very beneficial if there is gas, inflammation or acidity in the stomach
Dried kokum is also known to soothe the acid reflex and some of its symptoms, such as soothing heartburn and improving digestion. Kokum has been used for digestive problems for many years. It reduces stomach inflammation due to acidity.
For weight loss:
Kokum contains hydroxycitric acid. It works to reduce appetite. It makes the weight loss journey easier. Along with this, it also controls the process of converting carbohydrates into fat, thereby reducing the risk of extra fat in the body.
Prevents Heart Disease:
Being rich in fiber, kokum is also beneficial for the heart. It is a powerful antioxidant, along with the presence of minerals like magnesium, potassium and manganese in it keeps blood pressure and cholesterol under control, which are major causes of heart disease.
અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી માહિતી રીપોર્ટ
Beneficial for Cancer:
Consuming this fruit reduces the risk of cancer, it has anti-oxidant along with anti-carcinogenic properties. Which prevents abnormal growth of body cells by scavenging free radicals.
Beneficial in Diabetes:
Kokum has antidiabetic properties. It reduces excess sugar in the blood by increasing insulin levels in the body. In such circumstances it is also beneficial in diabetes intake. Kokum increases serotonin levels in the brain. So anxiety and stress are also reduced.
Thursday, January 19, 2023
Get rid of health / acidity! Even without medicine? So follow these tips from today
Get rid of health / acidity! Even without medicine? So follow these tips from today
Today we will tell you how acid reflux and heartburn can be easily controlled without drugs.
- One of the most common stomach related problems is acidity
- 'Acid reflux' can be caused by excess production of stomach acid
- Ignoring it can have dire consequences down the line
Burning in the chest and throat has become a problem for most people these days. One of the most common stomach related problems is acidity, also known as 'acid reflux'. This may be due to excess production of stomach acid. If you experience acid reflux symptoms more than twice a week, you may have gastroesophageal reflux disease. Ignoring it can lead to bad consequences going forward. Learn how acid reflux and heartburn can be easily controlled without drugs.
Include vitamin rich foods in your diet. Stop eating fried and spicy food as it increases obesity along with diseases. Never over eat. Always make a habit of eating little. Do not sit immediately after eating, walk a little. There should be a gap of three hours between your meal and sleep, be sure to keep this in mind.
Avoid drinking carbonated drinks
Avoid carbonated drinks if you have acid reflux or any stomach related problems. Consuming this drink makes people belch. Carbon dioxide gas in carbonated drinks can cause bloating. Drinking it cools us down but it can be dangerous. So always make normal water your companion. It removes toxins from your body.
way of sleeping
While sleeping, you should keep your upper body elevated and your legs down, so that you can support the pillow. Get enough sleep so that you stay mentally healthy as well. It is believed that sleeping on the left side does not cause stomach problems.
અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી માહિતી રીપોર્ટ
Maintain weight
Acid reflux and heartburn are more likely to occur if you are overweight. Always maintain your weight. Yoga and a balanced diet are essential to combat acid reflux.
Disclaimer:
Content published under Health and Wellness provides general information. The article published here is based on doctor, physician, expert and research based conclusion. This content has been prepared for the purpose of increasing the awareness of the readers by following all the guidelines. This article is in no way a substitute for proper treatment, always consult a specialist or your physician for more information. vtvgujarati.com does not claim responsibility for this information.
Thursday, December 15, 2022
મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ History of Gujarat ગુજરાતના દેશી રાજ્યો બ્રિટિશ યુગ Gujaratno Etihas
મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના દેશી રાજ્યો બ્રિટિશ યુગ Gujaratno Etihas History of Gujarat
મુઘલકાળ વિશે સંપૂર્ણ માહિતી Complete
data about Mughal period:-
મુઘલ વંશે ગુજરાતમાં ૧૮૭ વર્ષ રાજ્ય કર્યું હતું. અકબરના સમયમાં રાજા ટોડરમલે ભાગબટાઈ પદ્ધતિને બદલે જમીનની માપણી કરી જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની નવી પદ્ધતિ દાખલ કરી હતી. અકબર સહિષ્ણુ હતો. તેણે રજપૂતો સાથે લગ્ન સંબંધ બાંધ્યો હતો. હજની દરિયાઈ મુસાફરી માટે અકબરને પણ પરવાના માટે પૉર્ટુગીઝ સત્તાને એક ગામ આપવું પડ્યું હતું.
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જહાંગીરના વખતમાં પ્રથમ સુરત અને ત્યારબાદ ઘોઘા, ખંભાત અને અમદાવાદમાં તેમની વેપારી કોઠી નાખી હતી.
- જહાંગીરે અમદાવાદની ટંકશાળામાંથી રાશિવાળા સિક્કા પડાવ્યા હતા.
- શાહજહાંની સુખાગીરી દરમિયાન શાહીબાગ બન્યો હતો.
- મુઘલ સૂબા આઝમખાને વાત્રક ઉપર કિલ્લો અને અમદાવાદમાં મુસાફરખાનું બંધાવ્યાં હતાં.
- ઓરંગઝેબે તેના ભાઈઓ મુરાદ, દારા અને શુજાનનો વધ કરાવી પિતાને આગ્રાના કિલ્લામાં કેદ કરી દિલ્હીનું તખ્ત કબજે કર્યું હતું. તેણે ગેરકાયદે ઉઘરાવાતા વેરા નાબૂદ કર્યા હતા અને એકસરખી આબકારી જકાત રાખી હતી. બધા કારીગરોનું સમાન વેતન તેણે કરાવ્યું હતું. તે ચુસ્ત સુન્ની અને સહિષ્ણુ સ્વભાવનો હતો. તેણે હિન્દુઓ ઉપર જજિયાવેરો નાખ્યો હતો. તેણે હોળી અને દિવાળી જેવા સામાજિક અને ધાર્મિક ઉત્સવો ઊજવવા ઉપર પ્રતિબંધ મૂકી હોળી પ્રગટાવવાની અને દિવાળીમાં રોશની કરવાની મનાઈ કરી હતી.
- મુઘલકાલ દરમિયાન સુરત બંદર આબાદ થયું હતું. તે ‘બાબુલ મક્કા’ એટલે કે મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું. અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ વેપારીઓની કોઠીઓ અહીં હતી. તેથી આબાદી વધી હતી.
- અમદાવાદ સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. ખંભાતથી કાપડ, ગળી, જરીવાળું કાપડ વગેરે નિકાસ થતાં હતાં. સુરત વગેરે બંદરોમાં વાણી બંધાતાં હતાં. અકબરથી શાહજહાંના સમય દરમિયાન ખુશ્કી અને તરી વેપારનો વિકાસ થયો હતો.
- ઈ.સ. ૧૬૬૪ અને ૧૬૭૦માં સુરત ઉપર શિવાજીએ ચડાઈ કરીને લૂંટ ચલાવી હતી. શિવાજી સાથે દક્ષિણમાં લાંબા વખત સુધી લડાઈને કારણ મુઘલ સત્તા નબળી પડી હતી.
- ઔરંગઝેબના મૃત્યુ પછી (૧૭૦૭) મુઘલ સત્તા નબળી પડી હતી અને ગાયકવાડ અને પેશ્વાના હુમલા તેઓ ખાળી શક્યા ન હતા. વજીર સદ ભાઈઓ, અજિતસિંહ, જવાંમર્દખાન બાબી, મોમિનખાન વગેરેએ ગુજરાતમાં મુલગીરી દ્વારા ખંડણી ઉઘરાવવા સિવાય લોકકલ્યાણની કોઈ પ્રવૃત્તિ હાથ ધરી ન હતી. મુઘલ અને મરાઠા વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી રહી ન હતી અને લોકો ખૂબ જ ત્રાસી ગયા હતા.
- મુઘલ બાદશાહની નબળાઈનો લાભ લઈને જૂગાગઢનો ફોજદાર, જવાંમદખાન, મોમિનખાન વગેરે સ્વતંત્ર બનીને જૂનાગઢ, રાધનપુર અને ખંભાતનાં રાજ્યોના શાસક બન્યા હતા. સુરત અને ખંભાતનાં બંદરોની જાહોજલાલી અસ્ત થઈ હતી.
- દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના આંતરકલહનો લાભ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લીધો અને ૧૭૫૯માં સુરતના નવાબને તા ભરૂચના નવાબને હરાવીને અંગ્રેજોએ તેમની સત્તા દક્ષિણ ગુજરાતમાં દૃઢ કરી.સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર અને જામનગરના રાજવીઓએ નાનાં રાજ્યો ઉપર સત્તા જમાવી. સર્વત્ર અંધાધૂંધી હતી. ૧૭૧૯માં પિલાજી ગાયક્વાડે સોનગઢમાં થાણું નાખી સુરત અને આસપાસના પ્રદેશ પર હુમલા કરી ચોથ ઉઘરાવી હતી.
- પિલાવજીરાવ પછી દામાજીરાવ બીજાનું શાસન થયું, (૧૯૩૨થી ૧૭૬૮). ૧૯૬૧માં પાણીપતના યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો.
- દામાજરાવ બીજાએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને રાજપીપળામાંથી ખંડણી ઉથરાવી અને સોનગઢથી પાટણ રાજધાની ફેરવી. ૧૭૫૯માં અંગ્રેજોએ મુઘલ નૌકાકાફલાના અધિપતિ સિદીન યાકુબને હાર આપી
- સુરતનો કિલ્લો નાશ કર્યો અને નવાબને પેન્શન આપી સત્તાભ્રષ્ટ કર્યો.
- ૧૭૮૨ના સાલબાઈના કરારથી અંગ્રેજોએ જીતેલો પેશ્વાનો પ્રદેશ પાછો આપ્યો અને રઘુનાથરાવને રૂ.૨૫,૦૦૦નું વાર્ષિક પેન્શન બાંધી આપ્યું.
ગુજરાતનો ઇતિહાસ History of Gujarat
ગુજરાતના દેશી રાજ્યો વિશે સંપૂર્ણ માહિતી:-
- ભારતનાં કુલ ૫૨ દેશી રાજ્યોમાં સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં ૩E E દેશી રાજ્યો હતાં. સૌરાષ્ટ્રના ૫૬,૯૮૦ ચો.કિમી.ના વિસ્તારમાં આશરે ૪૦ લાખની વસતી અને નાનાં મોટાં ૨૨૨ દેશી રાજ્યો આવેલાં હતાં. તેમાં જુનાગઢ, વા નગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોડલ, વાંકાનેર અને રાજકોટ સહિત ૧૪ ૬લાપીના અધિકારવાળો મોટાં રાજ્યો, ૧૭ બિનસલામીવાળાં રાજયો અને ૧૯૧ નાનાં રાજ્યો હતાં. તેમાંથી ૪૯ નાનાં દરેક રાજ્યનું ગોળ ૫.૧૮ ચો.કિમી. અથવા તેનાથી ઓછું અને તેમાંનાં આઠ રાજ્યોનું દરેકનું ક્ષેત્રફળ ૧.૨૯૫ ચો.કિમી. જેટલું હતું. તળ ગુજરાતમાં ૧૭ પૂર્ણ અધિકારક્ષેત્ર ધરાવતાં દેશી રાજ્યો અને ૧૨૭ અને અધિકારક્ષેત્રના તથા અધિકારક્ષેત્ર વગરના એકો હતા. રાજપીપળા, દેવગઢબારિયા, લુણાવાય, છોકઉદેપુર વગેરે રાજ્યોના રાજાઓ ચીટાલ, મોલી, સિસોદિયા,પરમાર અને ગોહિલ કુળના રજપૂતો હતા.બાળસિનોર, ખંભાત, કવિત, રાધનપુર અને પાલનપુરના શાસકો મુસ્લિમો હતા.
- મરાઠા લશ્કરના સરદાર પિલાજીરાવ ગાયકવાડે વડોદરાને પાટનગર રાખી, ગુજરાતમાં રાજય સ્થાપ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (૧૮૭૫-૧૯૩૯) પ્રબુદ્ધ રાજવી હતા અને તેમના સમયમાં વડોદરા રાજ્યે નોંધપાત્ર વિકાર સાપ્યો હતો. વડોદરા રાજ્યનો વિસ્તાર ૨૧,૩૩૧.૨૪ ચો.કિમી. અને વાર્ષિક આવક રૂપિયા સાત કરોડ હતી. ભારતના પ્રગતિશીલ દેશી રાજ્ય તરીકે તેની પ્રતિષ્ઠા હતી.
- ઈ.સ. ૧૮૦૭માં હંમેશને માટે મુકરર કરેલી ખંડણી વડોદરા રાજ્યને આપે તે માટે કર્નલ વોકર તથા ગાયકવાડના પ્રતિનિધિએ સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કરાર કર્યો અને ગાયકવાડની મુલગીરી બંધ પડી. જૂનાગઢ, મહીકાંઠા તથા અન્ય રાજ્યોએ પણ આવી યોજના સ્વીકારી. ગાયકવાડ વતી ખંડણી ઉઘરાવવાનું ૧૮૨૦માં કંપની સરકારે સ્વીકાર્યું અને તેથી ગુજરાતમાં શાંતિ પ્રવર્તી અને મુલકગીરી બંધ પડી.
- વડોદારના મલ્હારરાવને ૧૮૭૫માં અંગ્રેજ સરકારે પદભ્રષ્ટ કર્યા. દત્તક લીધેલ સગીર મહારાજા સહ્યાજીરાવ ત્રીજાના દીવાન તરીકે સર ટી. માધવરાવે શિક્ષણ, ન્યાયતંત્ર,આરોગ્ય, બાંધકામ, મહેસૂલ વગેરેમાં સુધારા કર્યાં. સયાજીરાવે ગાદીનશીન થયા બાદ પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી, સમગ્ર રાજ્યમાં ગ્રંથાલયો તથા વ્યાયામશાળાઓ સ્થાપ્યાં અને મહેસૂલ, ન્યાય તથા વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સીધી,
- કચ્છના રાવ ખેંગારજીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી. તેમણે ખેતીવાડી તથા સિંચાઈને ઉત્તેજન આપ્યું. નવાનગર (જામનગર)ના મહારાજા રણજિતસિંહ અગ્રણી ક્રિકેટર હતા. એમણે જામનગરને આધુનિક બનાવ્યું. રેલવેને ઓખા સુધી વિસ્તારી તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું.
- રાજકોટના લાખાજીરાજે ઉદ્યોગો અને શિક્ષણનો વિકાસ કરી, પ્રજાવત્સલ રાજવી તરીકે ખ્યાતિ મેળવી,
- ગોંડલના ભગવતસિંહજીએ રાજ્યમાં શાળાઓ, દવાખાનાં, રસ્તા, અદાલતો તાર-ટપાલની કચેરીઓ શરૂ કરાવ્યાં. તેમણે ‘ભગવદ્ગોમંડળ’ના ગ્રંથો તૈયાર કરાવ્યા અને કન્યા કેવળણી ફરજિયાત કરી, તેઓ સૌરાષ્ટ્રના અગ્રણી રાજવી બન્યા હતા.
- ભાવનગરમાં દીવાન ગૌરીશંકર ઓઝા, શામળદાસ મહેતા અને પ્રભાશંકર પટણીએ રાજ્યનો નોંધપાત્ર વિકાસ કર્યો.૧૮૮૪માં શામળદાસ કૉલેજ સ્થાપવામાં આવી.
- જૂનાગઢ રાજ્યની સ્વતંત્ર ટંકશાળા હતી અને તેમાં સિક્કા પાડવામાં આવતા હતા. ૧૯૦૦માં જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી.
- મોરબીના લખધીરસિંહજીએ રેલવે-લાઇન નાખીને વેપારને ઉત્તેજન આપ્યું હતું.
બ્રિટિશ યુગ વિશે સંપૂર્ણ માહિતી:-
- ઈ.સ. ૧૮૧૮માં પેશવાઈનો અંત આવ્યો અને ગુજરાતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા બની. કંપનીને ગુજરાતમાં મળેલા પ્રદેશો પાંચ જિલ્લામાં વહેંચાયેલા હતા. આ પાંચ જિલ્લા સુરત, ભરૂચ, અમદાવાદ, ખેડા અને પંચમહાલ હતા.
- ૧૮૧૮ પછી સુરતના વેપારની પડતી થઈ હતી, પણ ૧૮૫૦ પછી વેપાર ધંધા સુધરવા લાગ્યા.
- ૧૮૫૮માં રેલવે નાખવાનું શરૂ થયું.
- ૧૮૫૦માં સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરી સ્થાપવામાં આવી.
- ૧૮૫૨માં સુરતમાં સુધરાઈની સ્થાપના થઈ.
૧૮૩૦થી ૧૮૪૩ સુધી સુરત કલેક્ટરેટ હેઠળ ભરૂચ પેટા કલેક્ટરેટ તરીકે હતું. પંચમહાલ જિલ્લો તથા પાવાગઢ અને ચાંપાનેર ગ્વાલિયરના સિંધિયાના તાબામાં હતાં. આ પ્રદેશોનો વહીવટ કરવાનું ગ્વાલિયરથી મુશ્કેલ હોવાથી સિધિયાએ ૧૮૫૩માં દસ વર્ષ માટે બ્રિટિશ સરકારને આ પ્રદેશ સોંપ્યો. ત્યારબાદ ૧૮૬૧માં સિધિયાએ ઝાંસીની આસપાસના વિસ્તારના
બદલામાં આ પ્રદેશ બ્રિટિશ સરકારને સોંપી દીધો. તેમ થવાથી પંચમહાલમાં સારા રસ્તા થયા, મહેસૂલ અને ન્યાયવ્યવસ્થા સારી થઈ તથા શાળાઓ અને દવાખાનાં શરૂ થયાં. તે પછી રેલમાર્ગો પણ શરૂ થયા. ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી ગરાસિયા નબળા પડ્યા. દેસાઈ, પટેલ સહિત બધા વેતનદારોના અધિકારો અને સત્તા છીનવી લેવામાં આવ્યાં. સામાન્ય લોકોનાં સુખમાં વધારો થયો.પીઢારાઓના હુમલા બંધ થયા અને નિષ્પક્ષ ન્યાય મળવા લાગ્યો.
રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઇતિહાસના ઘડતર ઉપર પણ પડી.
Follow Us on Google News | Click Here |
"Article HJ" Homepage | Click Here |
રાજકોટના લાખાજીરાજે ક્યાં નામ તરીકે ખ્યાતિ મેળવી ?
પેશવાઈનો અંત ક્યારે આવ્યો અને ગુજરાતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાર્વભૌમ સત્તા ક્યારે બની ?
પ્રાચીન કાળ
પ્રમાણિત ઇતિહાસ
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી આરંભાય છે. જૈન અનુશ્રુતિ એ પહેલાં ગુજરાતમાં અવંતિપતિ પાલક અને મગધના નંદ રાજાઓનું શાસન પ્રવર્ત્યું હોવાનું જણાવે છે, પરંતુ એને ઐતિહાસિક પુરાવાનું સમર્થન મળ્યું નથી. ગુજરાતના પ્રમાણિત ઇતિહાસના પ્રાચીન કાળને નીચે જણાવેલા કાળખંડોમાં વિભક્ત કરાયો છે.
મૌર્યકાળ : મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (રાજ્યપાલ) વૈશ્ય પુષ્યગુપ્તે સુરાષ્ટ્રના પાટનગર ગિરિનગરમાં સુદર્શન નામે જળાશય કરાવ્યું હતું એવું રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખમાંના વૃત્તાંત પરથી જાણવા મળ્યું છે. અશોક મૌર્યના રાષ્ટ્રીય યવનરાજ તુષાસ્ફે એ જળાશયમાંથી નહેરો કરાવી એવો ઉલ્લેખ પણ એમાં કરાયો છે. આ પરથી મગધના મૌર્ય વંશના સ્થાપક રાજા ચંદ્રગુપ્ત (લગભગ ઈ. પૂ. 322–298) અને એના પૌત્ર રાજા અશોક(લગભગ ઈ. પૂ. 293–237)ના સમયમાં ગુજરાત પર મૌર્ય વંશનું શાસન પ્રવર્ત્યું હોવાનું માલૂમ પડે છે. જૂનાગઢ–ગિરનાર માર્ગ ઉપરના એક શૈલ પર દેવોના પ્રિય પ્રિયદર્શી રાજા અશોકે કોતરાવેલા 14 ધર્મલેખો પરથી આ હકીકતને સબળ સમર્થન મળ્યું છે. અશોકના પૌત્ર રાજા સંપ્રતિ(લગભગ ઈ. પૂ. 229–200)નું પણ ગુજરાતમાં શાસન પ્રવર્તેલું એવું જૈન અનુશ્રુતિ પરથી માલૂમ પડે છે. ગુજરાતમાં આ કાળના આહત સિક્કા મળ્યા છે.
અનુ-મૌર્યકાળ : મૌર્ય વંશ પછી શુંગ વંશની રાજસત્તા ગુજરાતમાં પ્રવર્તી હોવાના કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. પરંતુ ગંધારમાં સત્તારૂઢ થયેલા ભારતીય યવન રાજાઓ પૈકી એઉક્રતિદ (લગભગ
ઈ. પૂ. 265થી ઈ. પૂ. 155), મિનન્દર (લગભગ ઈ. પૂ. 155થી ઈ. પૂ. 130) અને અપલદત્ત બીજા(લગભગ ઈ. પૂ. 115થી ઈ. પૂ. 95)ના ચાંદીના અનેક સિક્કા ગુજરાતમાં મળ્યા છે. વળી ‘પેરિપ્લસ’માં જણાવ્યા મુજબ આમાંના છેલ્લા બે રાજાઓના સિક્કા ભરૂચમાં પહેલી સદીમાંય ચલણમાં હતા. લાટના રાજા બલમિત્રે અર્થાત્ વિક્રમાદિત્યે ઉજ્જૈનમાં શકોનું શાસન હઠાવી માલવગણ (વિક્રમ) સંવત પ્રવર્તાવ્યો એવી જૈન અનુશ્રુતિ છે. આ બધો સમય ગુજરાતમાં કોઈ પ્રબળ રાજ્યનું શાસન પ્રવર્ત્યું ન હોઈ, આ કાળને અનુ-મૌર્યકાળ તરીકે ઓળખવામાં આવે છે.
શક ક્ષત્રપકાળ : ઈસવી સનનો આરંભ થયો એ અરસામાં પશ્ચિમ ભારતમાં શક જાતિના રાજાઓનું શાસન પ્રવર્ત્યું. તેઓ ‘રાજા મહાક્ષત્રપ’ કે ‘રાજા ક્ષત્રપ’ એવાં રાજપદ ધરાવતા. ઘણી વાર રાજા મહાક્ષત્રપ તરીકે અને યુવરાજ ક્ષત્રપ તરીકે સંયુક્ત શાસન કરતા ને બંને પોતાના નામના સિક્કા પડાવતા. આ રાજાઓને ‘પશ્ચિમી ક્ષત્રપો’ તરીકે ઓળખવામાં આવે છે.
Wednesday, December 14, 2022
કેસરમાં છુપાયો છે સુંદરતાનો ખજાનો..! સ્કિન કેર માટે કરો તેનો ઉપયોગ
સુંદરતા નિખારવા અને સ્વાસ્થ્ય સંભાળવા માટે કેસરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. આજે પણ ઘણા બધા બ્યૂટી પ્રોડ્કટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. વાનગીની રંગત અને સ્વાદ વધારવું હોય અથવા તો પ્રેઝેન્ટેશનને આકર્ષક કરવું હોય તો કેસરનો રોલ તેમાં ખાસ છે. સુંદરતાના નિખારમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. કેસરના વિષયમાં કહેવું ખોટું નથી કે તેમાં સુંદરતાનો ખજાનો છુપાયો છે. જાણો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ.
ત્વચામાં નિખાર માટે
ત્વચામાં નિખાર એટલે કે ગ્લો લાવવા માટે ચતુર્થાંશ ચમચી કેસરને એક ચમચી ગુલાબ જળમાં દસ મિનિટ માટે પલાળીને રહેવા દો. હવે તેમાં એક ચમચી ચંદન પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા અને ડોક પર સારી રીતે લગાઓ અને સુકાઇ જવા પર ધોઇ નાંખો. ત્વચામાં નિખાર લાવવા માટે કેસરને દૂધમાં પલાળીને પણ ચહેરા પર લગાવી શકો છો.
ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે
ચહેરા પર ડાર્ક સર્કલ્સ અથવા ટેનિંગ હોય અથવા તો કોઇ અન્ય પ્રકારના ડાઘ-ધબ્બા હોય તો તેને દૂર કરવા માટે તમે કેસરને તુલસીમાં મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકો છો. તેના માટે આઠ-દસ તુલસીના પાંદડાંને ધોઇને દળી લો. હવે તેમાં ચતુર્થાંશ ચમચી કેસર મિક્સ કરીને દસ મિનિટ માટે રહેવા દો. જેનાથી કેસર તુલસીમાં મિક્સ થઇ શકે. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ડોક પર લગાવીને વીસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાફ પાણીથી ધોઇ નાંખો.
સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે
શુષ્ક બેજાન સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે કેસરનો ટોનર તરીકે ઉપયોગ કરી શકો છો. તેના માટે એક નાની શીશી ગુલાબજળમાં ચતુર્થાંશ ચમચી કેસર મિક્સ કરીને રહેવા દો. જ્યારે કેસર ગુલાબ જળમાં સારી રીતે પલળી જાય ત્યારે તેને ક્રશ કરીને ગાળી લો અને સ્પ્રે બોટલમાં ભરીને રાખી દો. આ મિક્સચરને ચહેરા પર સવાર સાંજ સ્પ્રે કરો અને એક મિનિટ પછી હળવા હાથેથી કોટન બૉલની મદદથી લૂછી લો.
ફેઈક કોલથી લૂંટ. ફેક કોલ થી સાવધાન
ફેઈક કોલથી લૂંટ. ફેક કોલ થી સાવધાન
આજકાલ દેશભરમાં ફેઈક મેસેજ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે જેના પર રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી અને અનેક ધનભૂખ્યા લોકો એની લોભલાલચમાં ફસાઈને જે થોડા ઘણાં નાણાં પોતાની પાસે છે એ પણ ગુમાવવા લાગ્યા છે. આવી ચોર કંપનીઓને દેશની તમામ ટેલિકોમ કંપનીઓની હૂંફ છે. આ કંપનીઓની મોડેસ ઓપરેન્ડી એકસમાન છે. તેઓ ગમે તેમ કરીને તમારા બેન્ક એકાઉન્ટની વિગતો સુધી પહોંચવા ચાહે છે અથવા તો તમને એમના કહેલા એકાઉન્ટમાં ચોક્કસ રકમ ભરવાની પ્રેરણા આપે છે. આખી યોજના આજા ફસા જા - થી વિશેષ કંઈ નથી. તેઓ ટોપ-અપ લોનની મીઠી વાતો કરીને તમારી નવી કારની આરસી બુક પણ લઈ લે છે. પછી જે લોન મળે એ હવામાં ગુમ થઈ જાય છે. તમારા એકાઉન્ટમાં એક તરફથી વધારાની લોનના નાણાં જમા થાય ને તરત ઉપડી પણ જાય. દેશમાં લાખો લોકો એવા છે કે તેમને પોતાને જ ખબર નથી કે નેટ બેકિંગથી કોઈ તેમના ખાતામાં રમત કરી રહ્યું છે. આવી રમત કરવામાં કેટલાક કિસ્સામાં એમના પોતાના જ દુષ્ટ સંતાનો પણ હોઇ શકે છે. ભોળપણ એક જમાનામાં સદગુણની યાદીમાં હતું હવે એ શુદ્ધ સો ટચની બેવકૂફી ગણાય છે.
ફેઈક કોલથી લૂંટ. ફેક કોલ થી સાવધાન
દિલ્હીમાં આજકાલ આવી કંપનીઓના મોટા અડ્ડા છે. ઈન્ફોટેકના જાણકાર બેકાર યુવક-યુવતીઓને તેઓ નોકરીએ રાખે છે અને બલ્ક એસએમએસથી પોતાની જાળ પાથરે છે જેમાં થોડાં માછલાઓ તો ફસાઈ જ જાય છે. આ વાત દેશના બહુસંખ્ય સમુદાયમાં જાણીતી છે તો પણ જેઓ નથી જાણતા એની સંખ્યા પણ કંઈ નાનીસૂની તો નથી. એટલે ચોર ટોળકીને નવા નવા શિકાર મળતા જ રહે છે. સરકાર કે જે વિશાળ સાયબર ક્રાઈમ સેલ ચલાવે છે તેઓ આ બેન્કિંગ અપરાધો તરફ કેમ ઉદાસ છે તે એક રહસ્ય છે. તમારા પર મધુર અવાજમાં કોઈ કન્યાનો ફોન આવે ત્યારે તમે એને પૂછો કે કઈ બ્ર્રાન્ચમાંથી બોલો છો તો એનો જવાબ એની પાસે ન હોય. બેન્કની સત્તાવાર બ્રાન્ચ ઓફિસો અને એમાં પણ તમારું જ્યાં એકાઉન્ટ હોય એના સિવાય અન્ય કોઈ પણ સાથે તમારો ડેટા ઉચ્ચારો એટલે ખાતામાંથી પૈસા ગયા સમજો.
ગુરુગ્રામ, દિલ્હી, બેંગ્લોર અને ચંદીગઢમાંથી આવી ફોનકોલ પર આર્થિક લૂંટ ચલાવતી કંપનીઓ ઝડપાયેલી છે અને તેના માલિકો જેલની હવા ખાઈ રહ્યા છે. તો પણ એ ધંધામાં જરા પણ ઓટ આવી નથી. ક્રૂરતા તો એ છે કે લોકડાઉન દરમિયાન પણ આ કંપનીઓએ લાખો લોકોને ખંખેર્યા છે. મુંબઈમાં પણ હમણાં આવી શરૂઆત થઈ છે. તો પણ સરકારની આવા અપરાધો પરત્વેની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે. કારણ કે આ પ્રકારના કુલ અપરાધીઓમાંથી પોલીસના સકંજામાં ઝડપાયેલાની સંખ્યા એક ટકા જ છે. પોલીસ આ પ્રકારની ફરિયાદોને મજાકમાં જ લે છે અને કોઈ કાર્યવાહી કરતી નથી. સામે પ્રજાને પક્ષે પોતાના બેન્ક એકાઉન્ટ ખાલસા કરનારાઓ સામે જંગે ચડવા પણ બધા તૈયાર નથી હોતા. જેઓ લૂંટાય છે તેમાંથીય બહુ ઓછા લોકો પોલીસ સ્ટેશન સુધી જવાની આને ફરિયાદ લખાવવાની તકલીફ લે છે.
કેટલીક બોગસ કંપનીઓ અતિશય સૌજન્ય સાથે વાત કરે છે. ફોન કરનાર પોતાની ઓળખ બેન્ક અધિકારી તરીકે આપે છે અને કહે છે કે કુલ છ લાખ એટીએમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે તો આપને નવું કાર્ડ ઈસ્યુ કરવાનું થાય છે એટલે તમારો પાસવર્ડ કહો. પછી તેઓ કહે છે કે અમે નવું કાર્ડ મોકલીએ છીએ તેમાં આ જ પાસવર્ડ રહેશે અને સલામતીના કારણોસર તમે પછી પાસવર્ડ બદલાવી લેજો. આપ કા દિન શુભ રહે. ક્યારેક વિષકન્યાઓના મધુર અવાજમાં જ તમારા બેન્ક બેલેન્સ પર ડંખ મારવામાં આવે છે. જેણે ફોન પર પોતાની પાસવર્ડ સહિતની બધી વિગતો જણાવી દીધી હોય એને થોડીકવારમાં જ ખબર પડી જાય કે આપણો દિન હવે શુભ રહ્યો નથી. અને આપણે સ્વયં દીન બની ગયા છીએ. કારણ કે બેન્કિંગ પ્રણાલિકામાંથી મેસેજ આવી જાય છે કે ખાતામાં હતા એટલા રૂપિયા ઉ(પ)ડી ગયા છે.
ગુજરાતમાં લક્ષ્મીઘેલાઓનો કોઈ તોટો નથી. પારકા પૈસે પાન ખાનારાઓ પણ વાતો તો કરોડોની કરતા હોય છે. એવા લોકોને આ કંપનીઓ બહુ ઝડપથી પોતાની જાળમાં ફસાવે છે. આટલા પૈસા અમારા ખાતામાં ભરો અને તમને લાગેલો સવા કરોડનો જેકપોટ લઈ જાઓ. લોકો ફસાતા જ જાય છે. આ કંપનીઓનો રિસર્ચ વિભાગ પણ બહુ સમૃદ્ધ હોય છે.
સાબરમતી નદીના સૌંદર્ય પર 117 કાવ્યોનાં રચયિતા
- માત્ર છ ચોપડી સુધી અભ્યાસ કરનાર આચાર્યશ્રીએ ગુજરાતી-સંસ્કૃત ભાષામાં 140 ગ્રંથો લખ્યા
સભામાં જ્યારે એમ કહેવાયું કે,'સાબરમતી રિવરફ્રન્ટ પર પદ્માસનયુક્ત યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પ્રતિમા હોવી જોઈએ' ત્યારે સર્વત્ર સ્તબ્ધતા વ્યાપી ગઈ. સહુને વિમાસણ થઈ કે સાબરમતી તીરે વળી કર્મયોગી, જ્ઞાાનયોગી અને ધ્યાનયોગી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિની પ્રતિમા શા માટે? એના ઉત્તરમાં મેં કહ્યું, 'સાબરમતી નદીના સૌંદર્યને કોઈએ ખોબે-ખોબે પીધું હોય, તો તે આચાર્ય બુદ્ધિસાગરસૂરિ છે. ઈ.સ. ૧૯૦૦ ની આસપાસ નરોડાથી વળાદ આવતા એમણે સાબરમતી નદી પાસેથી પસાર થતા એનાં કુદરતી સૌંદર્યને કારણે એમના કવિહૃદય અને યોગીહૃદયમાં અનેક ભાવોની ભરતી જાગી. મહાન સાધુપુરુષ હોવાથી આ સરિતાના સૌંદર્યને નિરખતા નિરખતા એમણે માનવજીવનના સૌંદર્યની વાત કરી. વળાદમાં આવ્યા, ત્યારે ઉપાશ્રયની સામે વહેતી સાબરમતી નદીના સૌંદર્યને જોઈને એમને શિક્ષણના વિચારો આવ્યાં. આ નદી કેવો અપ્રતિમ બોધ આપે છે! આ વહેતી સાબરમતી નદીમાં ઋતુએ-ઋતુએ એમાં આવતું પરિવર્તન જોઈને આ અઢારે આલમના અવધૂત એવા આ. બુદ્ધિસાગરજી બોધ તારવે છે અને એ પછી વળાદથી નીકળી માણસામાં આવ્યા, ત્યારે આશરે એકસો કાવ્યો લખ્યાં. તમે કલ્પના કરો કે કોઈએ એક નદીના સૌંદર્યને જોઈને એને જીવનદર્શનમાં ઢાળીને આટલાં કાવ્યો લખ્યાં છે ખરાં?'
એ પછી વિજાપુરમાં આવતા સાબરમતીના કુદરતી સૌંદર્ય સાથે નવ્યગુણ શિક્ષણનાં વિચારો પ્રગટયા. પરિણામે બીજા પાંચસો જેટલાં કાવ્યો લખ્યાં અને તેમાંથી 'સાબરમતી ગુણ શિક્ષણ' કાવ્ય નામની ગ્રંથરચના કરી. સાબરમતી નદીના દર્શને હૃદયમા જે ભાવ પ્રગટયાં, એ સહુ કોઈને વહેંચવાના ખ્યાલ સાથે એમણે આ કાવ્યરચના કરી અને કુલ કેટલાં કાવ્યો લખ્યાં છે, તે તમે જાણો છો? એમણે લખેલાં ૧૧૭ કાવ્યો 'સાબરમતી ગુણ શિક્ષણકાવ્ય' ગ્રંથમાં સામેલ છે. વળી આ કાવ્યોમાં કેટલાક છંદોબદ્ધ કાવ્યો છે, તો વળી કવ્વાલી પણ આમાં મળે છે. એમણે સ્વ-માતૃભાષા સેવા કાવ્યમાં લખેલી આ પંક્તિઓ એ મહાન સાધુરાજના માતૃભાષા પ્રેમને દર્શાવે છે. તેઓ કહે છે-
વિદ્વાન્ થાતાં શું વળ્યું,
જો માતૃભાષા ના વદી,
નિજમાતૃભાષા પ્રેમવણ,
દેશોન્નતિ છે નહિ કદી;
નિજમાતૃભાષા જે ત્યજે,
તે માતૃદ્રોહી જાણવો,
નિજમાતૃભાષા પ્રેમને,
નિશ્ચય હૃદયમાં આણવો.
નિજમાતૃભાષાના રવે,
સાબરપરે જીવન ધરો,
નિશ્ચય હૃદયમાં દ્રઢ ધરી,
એ મંત્રશિક્ષા મન વરો.
જીવનમાં ધ્યાનનો મહિમા કરનાર એમને ક્યાંય પણ ધ્યાનને અનુકૂળ જગા મળે એટલે તરત જ આત્માની અપૂર્વ સમાધિમાં ડૂબી જતા. એ સમયે એટલે કે ઈ.સ. ૧૯૦૪ ની આસપાસના સમયમાં ઈડર, દેશોત્તર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, આબુ, મડાર, સિદ્ધપુર વગેરે સ્થળોએ એમણે આત્મધ્યાન ધર્યું હતું અને સાબરમતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ એમને વિશેષ સહજ સમાધિ કરાવનારો લાગ્યો. એમના ધ્યાન વિશે ભાવનગરથી પ્રકાશિત થતા 'ભાવનગર સમાચાર'માં લાક્ષણિક કિસ્સો નોંધાયો છે. આ અઠવાડિકના તંત્રી જયંતિલાલ મોરારજી મહેતાને તો સૂરિજીના યોગ-પ્રભાવનો સાક્ષાત્ અનુભવ થયો હતો. એમણે સૂરિજીને યોગવિદ્યાની તાકાત બતાવવા કહ્યું ત્યારે સૂરિજીએ પોતાની પ્રાણશક્તિ બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને બતાવી. તેમનું શરીર તંગ થઈ ગયું. પગનાં આંગળાં સાવ સીધાં થઈ ગયાં. જયંતિભાઈએ જોયું તો નાડી બંધ હતી. હૃદયના ધબકારા સંભળાતા નહોતા. શ્વાસોશ્વાસની ક્રિયા પણ બિલકુલ થંભી ગઈ હતી. ધીરે ધીરે એ સપાટ અને નિશ્ચેષ્ટ લાગતું શરીર ચારેક આંગળ ઊંચે આવ્યું. આ દ્રશ્ય જોઈને જયંતીભાઈ સ્તબ્ધ જ થઈ ગયા. આવી હતી આચાર્યશ્રીની ધ્યાનસાધના!
એમની આ ધ્યાનસાધનાના પ્રભાવમાંથી મહુડીમાં શ્રી ઘંટાકર્ણવીરની સ્થાપના થઈ. એ જમાનામાં ઉત્તર ગુજરાતમાં સમાજ અંધશ્રદ્ધાઓમાં ડૂબેલો હતો. ગામેગામ ભૂત-પ્રેતની વાત મળે. ચૂડેલ અને ડાકણના વળગાળથી ધૂણતા લોકો મળે. ભૂવાઓની બોલબાલા હતી. કોઈ મોંમાં પગરખાં લઈને કબર પાસે જાય તો કોઈ પીરના સ્થાનકે જઈ પંજા છાતી પર લે. એમાં મળતા પ્રસાદમાં અભક્ષ્ય હોય તો પણ એ પ્રસાદ ખાય, મનથી ગુલામ, હૃદયથી વહેમી, સ્વભાવથી ભીરુ અને મહેનતથી કાયર થયેલી પ્રજાની હીન દશા જોઈને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીએ ત્રણ દિવસ પદ્માસન લગાવી અંગોનું હલનચલન કર્યા વિના ધ્યાનમાં રહ્યા અને એમાંથી ઘંટાકર્ણ મહાવીરના સાક્ષાત્ દર્શન થયા અને એના પરથી એમણે એની મૂર્તિ બનાવડાવી.
આજે દર વર્ષે તમામ કોમનાં પચીસ લાખથી પણ વધુ લોકો આ મહુડી તીર્થમાં આવે છે અને એમાંની મૂર્તિ જોઈને એક પ્રકારનું જીવનદર્શન પામે છે. ઘંટાકર્ણ મહાવીરના હાથમાં સંકલ્પનું તીર છે અને એ સંકલ્પ છે આત્મજ્ઞાાનની પ્રાપ્તિનો. એમની મૂછોમાં મૃત્યુંજય છે અને એ છે જીવનમાં નિર્ભયતાનો. એમના કદમ આગળ છે, એનો અર્થ છે અધ્યાત્મ પુરુષાર્થના પથ પર સતત પ્રગતિ. એમનો યોગી જેવો લંગોટ જ્ઞાાન-સાધના દર્શાવે છે, તો એમની આંખ દર્શન-ધ્યાન બતાવે છે. મુગટ ચારિત્ર બતાવે છે અને હાથમાં સિદ્ધિનું બાણ એટલે કે આત્મજ્ઞાાનની પ્રાપ્તિ માટેનું સિદ્ધિનું લક્ષ બતાવે છે.
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીનું જીવન એટલે આશ્ચર્ય પર આશ્ચર્ય. માત્ર છ ચોપડી સુધી અભ્યાસ કરનાર એમની સરસ્વતી સાધના અજોડ હતી. એનો આરંભ થયો કવિતાથી અને ધીમે ધીમે માત્રામેળ અને છંદમેળની કવિતાઓ વધુ રચાવા લાગી. એ જમાનામાં સાધુ સમુદાય શિષ્યોની સંખ્યા વધારવામાં પડયો હતો. જેમ વધારે શિષ્યો, તેમ મહત્તા વધારે. સાધુઓ પણ એમના સંખ્યાબળને જોઈને એમને વધુ પૂજનીય અને પ્રભાવશાળી માનતા હતા. જે સાધુને ઓછા શિષ્યો, એની ઓછી શક્તિ થતી. શિષ્ય બનાવવાનો મોહ વધતો ચાલ્યો અને સંખ્યા વધારવાની ઘેલછામાં પાત્રતા જોવાની દરકાર ઓછી થઈ ગઈ. એ સમયના એક સાધુરાજેનો એકસોને આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞાા લીધી હતી. આ સાંભળીને બુદ્ધિસાગરજી મહારાજને ભારે દુઃખ અને ઊંડો આઘાત થયો.
તેઓ વિચાર કરતાં કે આવા વગર વિચારે થયેલા સાધુઓ કઈ રીતે ધર્મપ્રવૃત્તિ કરે? એનાથી કોનું કલ્યાણ થવાનું? જ્યારે સમજીને સાધુતા સ્વીકારનાર એક સાધુ અનેકનો તારક બનશે. પોતે એવા શિષ્યો ચાહતા હતા જે સદા અમર હોય, કદી પણ વેશ છોડીને ભાગી ન જાય. ક્યારેક શાસનની અવહેલના ન કરે. સદા સહુનું કલ્યાણ કરે.
એમણે મનોમન નિર્ધાર કર્યો કે પેલા પૂજનીય સાધુની માફક હું પણ એકસો ને આઠ ગ્રંથ-શિષ્યો બનાવીશ, જે મારા વિચારોને મૂર્ત કરશે, મારી ભાવનાઓ અને વિચારધારાને ખૂણે ખૂણે પહોંચાડશે અને જ્યાં જશે ત્યાં કલ્યાણ સર્જશે.
બુદ્ધિસાગરજી પાસે જ્ઞાાનની સાધના હતી, કવિની કલ્પના હતી, ગ્રંથોનું ઊંડું વાચન હતું, ગહન શાસ્ત્રોની જાણકારી હતી, ચિંતકનું ચિંતન હતું. પંડિતોએ વિદ્વત્તાનું દાન કર્યું હતું અને ગુરુદેવના આશીર્વાદનું પ્રચંડ બળ પણ હતું અને આશ્ચર્ય થશે કે એકસો આઠ અમરગ્રંથ શિષ્યો આપવાનો સંકલ્પ કરનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીના કુલ ૧૪૦ પુસ્તકો મળે છે!
માત્ર એકાવન વર્ષની જીવનયાત્રામાં અને તે ય ચોવીસ વર્ષના પોતાના દીક્ષાકાળમાં એમણે આટલા વિપુલ ગ્રંથોનું સર્જન કર્યું. એમની એ સર્જનપ્રક્રિયા અને જ્ઞાાનક્ષિતિજ પણ પારાવાર આશ્ચર્ય જગાડે તેવી છે, જેને વિશે આજેય અહોભાવ જાગે છે!
ઈ.સ. ૧૯૨૫ ની નવમી જૂન એટલે કે સં. ૧૯૮૧ ની જેઠ વદી ત્રીજે વિજાપુરમાં કાળધર્મ પામેલા આચાર્યશ્રીની આજે સ્વર્ગગમન તિથિએ સ્મરણ કરીએ અને કવિ ન્હાનાલાલની એમને આપેલી અંજલિ જોઈએ -
'એ તો ખરેખર સાગર હતો.' 'એવો સાધુ સંઘને પચાસે વર્ષોએ મળે તો સંઘના સદ્ભાગ્ય.' 'એ તો સાચો સંન્યાસી હતો.' 'એના દિલની ઉદારતા પર સંપ્રદાયીઓને વશીકરણ કરતી.' 'બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રદાયમાં તો એ શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.'
'એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થંભ, યોગેન્દ્ર જેવી દાઢી!' 'એમનો જબરજસ્ત દંડ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ ભવ્ય મૂર્તિ અદ્રશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભૂસાશે નહીં જ.' 'આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસમાજમાં થોડા જ થયા હશે.'
પ્રસંગકથા
રામના દેશમાં 'હરામ'નો મહિમા!
અમેરિકાના રાજમાર્ગ પર મગનલાલ ખુબ ઝડપથી મોટર ચલાવી રહ્યા હતા. સ્પીડ-લિમિટની એમને પરવા નહોતી; પરંતુ બાજુના રસ્તામાં છુપાયેલી પોલીસની મોટર ધસી આવી અને મગનલાલને મોટર થોભાવવી પડી.
પોલીસે કહ્યું, 'તમને સ્પીડ-લીમીટનો ખ્યાલ છે ખરો? તમે ઓકસોને પંદર માઇલની ઝડપે મોટર ચલાવતા હતા. હજાર ડૉલર દંડની આ ટિકિટ લો અને ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવો.''
મગનલાલ ક્યારેય મુંઝાય નહીં, પણ ગભરાઈ ગયા હોય તેવો દેખાવ કરીને કહ્યું, 'સાહેબ! આટલો મોટો દંડ તે હોય અને લાઈસન્સ તો મેં કઢાવ્યું જ નથી.'
પોલીસે પૂછ્યું, 'આ મોટરનો માલિક કોણ છે ?'
'સાહેબ, માફ કરજો. પણ હું બીજાની મોટર ચોરીને લાવ્યો છું. મારી પાસે અહીં ક્યાંથી મોટર હોય?'
પોલીસે અકળાઈને કહ્યું, 'એમ, એક તો તમે સ્પીડ લિમિટનો ભંગ કરવાનો ગુનો કર્યો અને બીજો મોટર-ચોરીનો કર્યો, ખરું ને?'
'હા, સાહેબ !' મગનલાલે દયામણા અવાજે કહ્યું, 'શું કરું? થોડા સમય પહેલાં મારે મારા ભાગીદાર સાથે બોલાચાલી થઈ. પછી મારામારી થઈ અને મેં ગુસ્સામાં એને શૂટ કરી દીધો અને એની લાશ આ ડેકીમાં છે.'
કોઈ રીઢો ગુનેગાર જાણીને પોલીસે તરત જ હેડ ક્વાર્ટરમાં જાણ કરી અને મુખ્ય ઉપરી અધિકારીને બોલાવ્યા. એ અધિકારીએ આવીને કહ્યું, 'લાઈસન્સ લાવો.'
મગનલાલે પ્લાસ્ટીકની બેગમાંથી લાઈસન્સ કાઢીને કહ્યું, 'આ રહ્યું, જોઈ લો.'
એ પછી એમણે ડેકી ખોલીને ઉપરી અધિકારીને બતાવી તો એમાં ટૂલ-બોક્સ સિવાય કશું નહોતું. ઉપરી અમલદારે એમને બોલાવનાર પોલીસને ખખડાવ્યો અને કહ્યું, 'આ માણસ પાસે કાયદેસરનું ડ્રાઈવિંગ લાઈસન્સ છે. એની ડીકીમાં લાશ તો શું, લોહીનો એક ડાઘ પણ નથી. તો તમારે આવો જુઠ્ઠો રિપોર્ટ કરવાની શી જરૂર હતી.'
મગનલાલે ઉપરી અધિકારીની નજીકમાં જઈને કહ્યું, 'સાહેબ ! આ જુઠ્ઠાબોલા અધિકારીએ તો તમને એમ પણ કહ્યું હશે કે હું કલાકના એકસોને પંદર માઈલની ઝડપે મોટર ચલાવતો હતો.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે મગનલાલની માફક આજે દેશમાં અપ્રામાણિક્તા અને છેતરપીંડી ડગલને પગલે જોવા મળે છે. રાજ્યના પ્રધાનો, સરકારના ઉચ્ચ અધિકારીઓ, જુદા જુદા વિભાગો અને સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ - બધે જ ભ્રષ્ટાચાર વ્યાપી વળ્યો છે. પ્રજા ભ્રષ્ટાચારને 'જાદુઈ ચાવી' માને છે, જેમાં પૈસા આપીને કામ કઢાવી લેવામાં આવે છે. 'હરામ'નું લેવામાં કોઈને શરમ રહી નથી.
હકીકતમાં તો પ્રજાજીવનમાં ભ્રષ્ટાચારની માનસિક્તા જોવા મળે છે. દેશની પ્રજાને લાગેલું આ કૅન્સર છે, જે દેશના ચારિત્ર અને પ્રગતિને ધીમે ધીમે ગ્રસી જાય છે અને દેશને તબાહ કરી રહ્યું છે. સામાન્ય માનવીને પારાવાર મુશ્કેલીઓ અનુભવવી પડે છે અને પૈસાના જોરે કામ કરનારા તાગડધિન્ના કરે છે.
રામ, મહાવીર અને બુદ્ધના આ દેશે જાણે પ્રામાણિક્તાને દેશ નિકાલ આપ્યો છે અને ભ્રષ્ટાચારને સર્વત્ર અબાધિત અધિકાર આપ્યો છે.
આજની વાત
બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ : જહાંપનાહ, ભારતનાં ગામડાઓમાં ઈન્ટરનેટનો વપરાશ શહેરોને પણ આંબી ગયો છે.
બાદશાહ : ક્યા ખૂબ !
બીરબલ : જહાંપનાહ, આને કારણે તો ગ્રામજનોનો દિવસ ૨૪ કલાકને બદલે ૨૦ કલાકનો થઈ ગયો છે. વધુમાં વધુ એક કલાક મોબાઈલનો પોતાના કામને માટે ઉપયોગ કરે છે ને ચાર કલાક એની પાછળ બિનજરૂરી વેડફે છે.