Popular Posts
- Understanding the Mortgage Process in the USA: A Comprehensive Guide
- The Top 50 Universities in the USA for 2024: A Comprehensive Guide
- Navratri Jay Aadyashakti Aarti
- The Top Universities in the USA for 2023: A Comprehensive Overview
- The purpose of yoga and the benefits of yogas
- These 11 very useful Home Remedies આયુર્વેદિક ઔષધિ બુક
- Seeking Justice: The Role of Car Damage Lawyers in the USA
- Read all info about Cholesterol and Diet
- How To prevention and Control From Dengue and Chikungunya
- What is Allergic colds How to Prevent from it
Search This Website
Tuesday, August 30, 2022
As the season changes, the problem of cold, cough and fever has increased these days, know the home remedies to get relief from this problem.
Thursday, August 25, 2022
Give these things in the morning breakfast, the body will be very healthy along with strong bones
Give these things in the morning breakfast, the body will be very healthy along with strong bones
- Plan a healthy diet for children
- Include these items in the diet
- These foods are rich in protein
Every parent is very concerned about the development of children. Everyone thinks my son or daughter should look like one in a million. For this it is very important to feed nutritious food. Because when a baby is born, its cells continue to develop.
Delicate bones, skin cells and brain neurons remain free. In this condition, what is fed to children has both good and bad effects. Let's know about the benefits of the most beneficial snacks for children.
Peanut butter
From children to adults, the diet tells about their health status. Gym trainers and dieticians advise everyone to eat peanut butter. Because it is a good source of protein. Along with this, all the nutrients required for the development of children are also present. Like iron, potassium, minerals and vitamins etc. Eating it daily in brown bread promotes muscle growth.
Parable of semolina
Soji upma should be included in breakfast. Its consumption does not increase the weight of the child and the stomach feels full. Consuming it daily keeps the body energized and is considered to be most beneficial for digestion. So giving children semolina for breakfast can be a better option.
અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી માહિતી રીપોર્ટ
Oatmeal
Oatmeal is a beneficial cereal prepared from wheat. By eating which the body gets a lot of fiber and calcium. Oatmeal is a good option for brain development and bone strength in children. Eating it gives energy to the body. Due to which the ability to remember increases.
Wednesday, August 3, 2022
Monkeypox virus Symptoms Basic Information Monkeypox virus TReatment
Monkeypox virus Symptoms Basic Information Monkeypox virus TReatment
મંકીપોકસ વાયરસ શું છે ?
મંકીપોકસ વાયરસ લક્ષણો
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો( monkeypox symptoms )જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાયbઅને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.
મંકીપોક્સ થી બચવા શું કરવું ?
મંકીપોક્સ who ગાઇડલાઇન
મંકીપોક્સ વાયરસ સારવાર
મંકીપોક્સ ના થાય તે માટે શું કરવુંં?
મંકીપોક્સ થાય તો શું કરવું ?
મંકીપોક્સ આરોગ્ય વિભાગ ની ગાઇડલાઇન
મંકીપોક્સ કોને થઇ શકે ?
Tuesday, August 2, 2022
વજન ઘટાડવું હોય તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુ
કોળાના બીજ
કોળાના બીજનુ સેવન તમે નાસ્તા તરીકે કરી શકો છો. જેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ તમને લાંબા સમય સુધી તૃપ્ત રાખવામાં મદદ કરે છે. કોળાના બીજ પણ જિન્કનો એક સારો સ્ત્રોત છે. આ મેટાબૉલિજ્મમાં ફેરફાર કરવાનુ કામ કરે છે. આ બીજનુ સેવન તમે શેકીને અથવા પલાળીને અન્ય પદ્ધતિથી કરી શકો છો. આ બીજ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ પ્રકારના આ બીજ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
અળસી
અળસીના બીજમાં ફાઈબર હોય છે. આ બીજ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ બ્લડ શુગરના લેવલને સંતુલિત કરે છે. જેમાં પ્રોટીન હોય છે. જેમાં વધુ માત્રામાં ડાયટ્રી ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. પ્રેગ્નેન્સી બાદ વારંવાર અળસીના બીજ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ બેલી ફેટને ઘટાડવામાં મદદ કરે છે.
- વજન ઘટાડવા કસરત
- વજન ઘટાડવા ઘરગથ્થુ ઉપચાર
- વજન ઘટાડવા આયુર્વેદિક ઉપચાર
સૂરજમુખીના બીજ
આ બીજ હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે. આ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બીજ પ્રોટીન, ફાઈબર અને વિટામિન ઈ, ફોલેટ અને કૉપર જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. વજન ઘટાડનારા ડાયટમાં તમે સૂરજમુખીના બીજનો પણ સમાવેશ કરી શકો છો. આ બીજનુ સેવન તમે સલાડ અને સોડા તરીકે કરી શકો છો.
વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત
- જેને ચરબીનું પ્રમાણ વધારે હોય અને ચરબી ઘટાડવી હોય તેણે આ પ્રમાણે પ્રયોગ અન્ય પરેજીની સાથે અને કસરતની સાથે કરી શકાય
- સાંજે ૨૦ થી ૨૫ ગ્રામ શુદ્ધ મધ સાદા આશરે ૨૦૦ મિલિ.પાણીમાં ( ગરમ પાણીમાં નહિં અને લીંબુ પણ નહિં) મિક્સ કરીને ઢાંકીને મૂકી રાખવું અને સવારે દાતણ કે બ્રશ કરીને નરણાં કોઠે પી જવું. તે જ રીતે સવારે ફરીથી મૂક્વું અને રાત્રે સૂતી વખતે પી જવું
- બજારમાં મળતાં બ્રાન્ડેડ મધ પણ સિન્થેટિક હોય છે. અને તેથી તેનાથી ધાર્યુ પરિણામ ન આવતાં તે ઉલ્ટાનું વજન વધારી દે છે. શુદ્ધ મધને ગરમ ન કરાય તેથી ગરમ પાણીમાં મધ લેવાની પદ્ધતિ તદ્દન ખોટી છે.
- મધ ના પાણીમાં લીંબુ નાંખવું એ પણ માન્ય નથી. આમ કરવાથી વજન તો ઘટતું નથી પણ સાંધાનો દુઃખાવો બોનસમાં મળે છે.
- મધ એ ચરબી કાપવાનું કામ કરવાની સાથે એનર્જી પણ આપે છે જેના કારણે ખોરાકમાં કાપ મૂકવા છતાં પણ અશક્તિ આવતી નથી. (શુદ્ધ મધ અમારે ત્યાં ઉપલ્બ્ધ છે. જે આપ રૂબરૂ આવીને પણ મેળવી શકો છો.
લીંબુ અને મધ: એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ, એક ચમચી મધ અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સેવન કરવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે. કાળા મરીમાં પાઈપરીન નામનું તત્વ હોય છે. જે ચરબીની કોશિકાઓને શરીરમાં જમા થવા થતું અટકાવે છે. લીંબુમાં ઉપસ્થિત એસ્કોર્બીક એસિડ શરીરમાં જમા ચરબી અને ફેટને તોડે ચેહ અને શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
આમળા: આમળામાં ભરપુર માત્રામાં વિટામીન સી હોય છે. જે એક શ્રેષ્ઠ એન્ટી ઓક્સીડેન્ટ છે. જે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. જે એક મેટાબોલીઝમ વધારવામાં અને કેલરી ઓગાળવામાં મદદ કરે છે. સાથોસાથ આમળા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
વધુ માહિતી અહીંથી વાંચો
અજમા: જયારે પણ પેટની સાથે જોડાયેલી રોગોના ઈલાજ માટે અજમાનો ઉપયોગ શ્રેષ્ઠ છે. અજમા શરીરમાં શરીરમાં પાચન ક્રિયાને વધારે છે. જેનો ઉપયોગ વજન ઘટાડવામાં ઉપયોગી છે. અજમાને ખાલીપેટે સવાર સવારમાં પીવાથી શરીરમાં મેટાબોલીજમ તેજ બને છે સાથે તેનાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે. 25 થી 50 ગ્રામ સુધી અજમા અને 1 ગ્લાસ પાણીમાં પલાળીને પીવાથી રાતભર પલાળ્યા બાદ સવારમાં તેમાં મધ નાખીને ખાલી પેટ પીવાથી વજન ઘટે છે. 15 થી 20 સુધી આ ઉપાય કરવાથી વજન ઘટે છે, 40 દિવસ સુધી ઉપાય કરવાથી વજન ઘટી જાય છે.
માથાનો દુખાવો કારણો માથાનો દુખાવો ઉપચાર માથાનો દુખાવો ઘરગથ્થુ ઉપચાર
માથાનો દુખાવો કારણો/ માથાનો દુખાવો ઉપચાર/ માથાનો દુખાવો ઘરગથ્થુ ઉપચાર
નાનકડી પણ ભયંકર સમસ્યા હોય તો તે છે માથાનો દુ:ખાવો. કોઇ એવુ ન હોય જેને આ સમસ્યા કયારેય ન સતાવતી હોય. અમુકને તો કાયમીની સમસ્યા હોય છે. પરેશાન કરી મુકે એવી સમસ્યા હોય તો આ છે માથાનો દુ:ખાવો (શિરશુળ)
આજની ફાસ્ટ લાઇફમાં રોકાવા માટે કોઇને સમય નથી પછી તે ગમે તે વયના હોય. બાળક હોય તો તેને અભ્યાસનુ ટેન્શન, ગૃહિણીને ઘર સાચવાનુ અને ઘરના સભ્યોનો સમય સાચવાનો, નોકરિયાત કોમ્પિટિશનમાં નોકરી કરવી અને ટકાવી
રાખવી. અરે આજકાલ વુધ્ધો પણ ફ્રી નથી. તેમણે પર ઘરના સભ્યો નોકરી ધંધા કરતા હોય તો બાળકો સાચવવા અને ઘરમાં મદદરૂપ થવુ પડે છે. તેમાં માથાનો દુ:ખાવો ખરેખર માથાનો દુ:ખાવો બની જાય છે. ઋતુ ભેદ રાખ્યા વિનાની આ બિમારી કોઇ પણ ઋતુમાં સતાવે છે. તો ચાલો આજે આ નાનકડી પણ મોટી ઉપાધી સમાન બિમારી વિશે થોડુ જાણીએ.
માથાનો દુખાવો કારણો
આયુર્વેદ મુજબ કોઇ પણ બિમારીના મુળભુત કારણમાં કફ, પિત્ત અને વાયુ જ રહેલા હોય છે. તેના અનબેલેંસથી ગમે તે બિમારી ઉદભવે છે તથા વકરે છે. કફ, પિત્ત કે વાયુના વધારા કે ઘટાડાથી આ સમસ્યા સતાવે છે. તેના સિવાય માથા પર કોઇ ઘા લાગ્યો હોય તો પણ શિરશુળની સમસ્યા રહે છે.
મગજમાં લોહી ઓછુ મળતુ હોય તો પણ માથાનો દુ:ખાવો રહે છે. માનસિક બિમારીઓને લીધે પણ સમસ્યા રહે છે. તેના સિવાય કોઇને પોતાના વ્યક્તિગત બીજા ઘણા કારણોથી આ સમસ્યા સતાવે છે. કોઇ ગંભીર બિમારી હોય કિડનીમાં તકલીફ, કેંસર, હાર્ટ પ્રોબ્લેમ તો પણ માથામાં દુ:ખાવો થાય છે. કયારેક તેની તીવ્રતા એટલી વધારે હોય છે કે દુ:ખાવો અસહ્ય બની જાય છે. વારંવાર ઘણી દવાઓ લેવા છતાંય તેનો કાયમી ઉપાય મળતો નથી.
માથાનો દુ:ખાવો આ સમસ્યા માટેના કારણો વિશે આપણે જાણ્યુ હવે આપણે તેના શક્ય તેટલા ઉપાયો વિશે જાણીશુ.
માથાનો દુખાવો ઉપચાર
ગમે તે બિમારી હોય તેના કારણો જાણ્યા વિના ઉપાય કરવાથી આડઅસર થાય છે અને કયારેક ગંભીરતા વધી જાય છે માટે પહેલા સમસ્યાના મુળ સુધી જવુ ખુબ જ જરૂરી છે. કારણ જાણ્યા વિના ઉપાય કરવાથી ફાયદો થવાને બદલે નુકશાન થાય છે. સૌ પ્રથમ વારંવાર માથાનો દુ:ખાવો તમને વારંવાર સતાવતો હોય તેને પહેલા મેડીકલ ચેક અપ કરાવી લેવુ જેથી કરીને માથાના દુ:ખાવાનુ કારણ જાણી શકાય.
- માથાનો દુખાવો આયુર્વેદિક ઉપચાર
1. જે કારણથી માથાનો દુ:ખાવો સતાવતો હોય તેનો પહેલા ઉપાય કરવો.
2. કફના કારણે માથાનો દુ:ખાવો થતો હોય તો કફ નિવારણ માટે એલોપેથી, આયુર્વેદિક, નેચરલ જે દવા ફાવે તેનો ઉપયોગ કરવો. ઠંડી અને ઠંડા ખોરાકથી દુર રહેવુ. સુર્ય મુદ્રા અને લિંગ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવો. ગરમી થાય તેવી કસરત કરવી જેનાથી આંતરિક શરીર મજબુત રહે.
માથાનો દુખાવો ઘરગથ્થુ ઉપચાર
3. પિત્તના કારણે માથાનો દુ:ખાવો સતાવતો હોય તો ગરમી જન્ય ખોરાકથી દુર રહેવુ. વજન ન વધે તેના માટે સર્તક રહેવુ. વધારે પડતુ વજન પિત્તનો વધારો કરે છે. જ્ઞાન મુદ્રા અને આકાશ મુદ્રાનો નિયમિત અભ્યાસ કરવો. આઇસ્ક્રીમ અને બજા
રુ ઠંડા પીણા તાત્કાલિક રાહત આપે છે પરંતુ લાંબા ગાળે શરીરને ભયાનક નુકશાન પહોંચાડે છે. વરિયાળી, સાકર, જીરુ જેવી દેશી ઠંડક લેવાથી ધીરે ધીરે પિત્ત દુર થાય છે.
માથાનો દુખાવો મટાડવા ઉપયોગી વિડીયો
4. માથાના ઘાના કારણે દુ:ખાવો થતો હોય તો તેનો ઇલાજ કરવો.
5. ટેન્શન અને તાણથી દુર જ રહેવુ હમેંશા હકારાત્મક અભિગમ રાખવાથી મોટા ભાગની બિમારી તો દુર થાય છે અને જીવનની અનેક સમસ્યાઓ આપણાથી દુર રહે છે.
બિમારીથી કોષો દુર રહીએ અને તંદુરસ્તીને જીવન મંત્ર બનાવીએ..
નોંધ :- અમારો આશય માત્ર સારી માહિતી આપવાનો છે, કોઈપણ ઉપચાર કે દવા નિષ્ણાત કે ડોકટર ની સલાહ અને તમારી તાસીર મુજબ કરવી