Search This Website

Tuesday, April 25, 2023

બેટરી પંપ સહાય યોજના 2023

બેટરી પંપ સહાય યોજના : કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.

Battery Pump Sahay Yojana : આ આર્ટિકલના માધ્યમથી Kheti Vadi ni Yojana વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ વિશે માહિતી આપીશું. આ યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

બેટરી પંપ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં ઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Subsidy માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે.



Table of Battery Pump Sahay Yojana

યોજના નું નામપાવર સંચાલિત પંપ સહાય યોજના
Scheme NameBattery Operated Spray Pump yojana 2022
અરજી કરવા માટે ની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
મળવા પાત્ર સહાય ની રકમનાનાસીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી અને અન્ય તમામ લાભાર્થી ને રૂ.8000/- ની સહાય
ઉદેશ્યખેડૂતો ના પાક સરક્ષણ માટે દવા છંટકાવ પમ્પ ખરીદવા પર સબસીડી
વેબસાઈટikhedut.gujarat.gov.in
અરજી કરવા ની છેલી તારીખ21/03/2022

બેટરી પંપ સહાય યોજનાનો હેતુ

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.

Eligibility for Battery Pump Sahay Yojana

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • Battery Operated Spray Pump મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

બેટરી પંપ યોજનામાં સહાય ધોરણ


AGR-2પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ. 3000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
RKVY- Control of PBW, WG & FAW50 % અથવા રુ.3000 ની મર્યાદામાં જે ઓછુ હોય તે લાભ મળશે.
AGR-14પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.
AGR-3ખેડૂતોને આ સ્કીમમાં પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
AGR-4આ સ્કીમમાં પાવર સંચાલિત સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.

Document of Battery Operated Spray Pump Scheme


  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.


Importabt Link

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વહુ માહિતી માટેઅહીં ક્લિક કરો



Conclusion

આ લેખ દ્વારા, અમે તમને બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Read More »

Wednesday, April 19, 2023

Instagram Launches New Feature: Users Can Now Show 5 Links In Bio, Let's Know The Process Of Adding Links

Instagram Launches New Feature: Users Can Now Show 5 Links In Bio, Let's Know The Process Of Adding Links


Instagram users can now add up to 5 links in their bio. Meta CEO Mark Zuckerberg has given this information through his Instagram channel account on Tuesday. Earlier, users could add only one link in their bio.



However, without this feature many people add multiple links in bio through third party service 'Linktree'. Linktree gives its users the option to create webpages with multiple URLs (links). Users then add the link to that webpage to their Instagram bio.


All 5 links will only appear in Instagram

All links added in bio by Linktree are not visible in Instagram, but after this feature now all 5 links will be visible in Instagram. However, if someone visits your Instagram profile, they won't see all the links. Profile visitors will see an 'Other' option with a link. By clicking on it, the visitor will see all the links added by you.


How to add link in Instagram bio?


First open the Instagram app

Go to profile page

Then tap on Edit Profile option

Tap on the links option available below the bio

Now you can add links one by one with titles of your choice

What is bio?

We can think of the bio as an 'introduction line'. Hereby you have to tell about your profile. As everyone has an introduction, through which we introduce ourselves. Similarly, with the help of bio, we introduce our profile to the profile visitor.


અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી માહિતી રીપોર્ટ


Instagram has also enabled a cross-platform sharing service

Instagram has also recently enabled a cross-platform sharing service. After this, Instagram users will be able to share their reels and posts directly on other platforms including WhatsApp, Messenger.

Read More »